પાદરા, ગોપાલ ચાવડા
=========
પાદરા એસટી ડેપો મા
બે નવી બસો બે નવા રૂટ સાથે શરૂ થઇ ધારાસભ્યચૈતન્ય સિહ ઝાલા અને સંજય જોશી વિભાગીય નિયામક ના હસ્તે લીલી ઝંડી આપી રવાના કરાઈ
===============
ગૂજરાત સરકારે નવી 151બસો ગુજરાતના વિવિઘ ડેપો ને ફાળવી
============
રોજ સવારે 5 , કલાકે અને સાંજે 4 કલાકે ટુ =ટુ લક્ઝરી પાદરા થી અંબાજી જશે
============
રોજ રાત્રે 8 કલાકે પાદરા થી સોમનાથ સ્લીપર કોચ લક્ઝરી બસ જશે
==============
પાદરા એસટી ડેપો ને રાજ્ય સરકારે ૪નવી બસો ફાળવી છે જેમા રોજ સવારે ૫ કલાકે પાદરા થી અંબાજી ટુ બાય ટુ લક્ઝરી બસ
અને રોજ રાત્રે પાદરા થી સોમનાથ સ્લીપર કોચ લક્ઝરી ઉપડશે જેણે પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા પાદરા નગર પાલિકાનાં પ્રમૂખ મયુર દવજ સિહ ઝાલા અને એસટી વિભાગીય નિયામક સંજય જોશી ના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પાદરા એસટી ડેપોના મેનેજર લલિતા બેન ભાજપ નાં કાર્યકર્તાઓ પાલિકાનાં સદ્સ્યો પાદરા એસટી ડેપો નો સ્ટાફ તથા મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં આમ ખખડ ધજ બસો નાં સ્થાને નવી અને લક્ઝરી બસ પાદરા ડેપોને ફાળવાતા તાલુકાની પ્રજામાં આનંદ છવાયો હતો