- ગોપાલ ચાવડા, પાદરા
___________
પાદરા ના ભાજપ ના ઉમેદવાર ચૈતન્ય ઝાલાએ ફોર્મ ભર્યું
_______________
પાદરા વિધાનસભા ૧૪૬
ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ચૈતન્ય સિંહ ઝાલાએ ગામેઠા ગામેઠા ગામે હનુમાનજી ના દર્શન પૂજન કરીને રેલી સ્વરૂપે નીકળી પાદરા મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું
ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે વડોદરા જિલ્લાના પાદરાના ભાજપ ના ઉમેદવાર ચૈતન્ય ઝાલાએ મંગળ વાર ના રોજ હનુમાનજી મંદિરે વિધિવત પૂજન કરીને વિશાળ રેલી કાઢીને પાદરાની વચ્ચે આવતા ગામો ના લોકોએ ભવ્ય સ્વાગત ના કાર્યક્રમો યોજ્યા હતા
આ રેલીમાં હજારો લોકો બાઈક સ્કૂટર અને. વાહનોમાં બેસીને પાદરા મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા રસ્તામાં ઠેર ઠેર રોડ વચ્ચે આવીને મોટી સંખ્યામાં યુવાનો ફૂલ હાર માટે પડાપડી કરી રહ્યા હતા
પાદરા મામલતદાર કચેરીએ ૫ વ્યક્તિઓ ની સાથે રહીને ફોર્મ ભર્યું હતું
Check Also
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …