પાદરા , ગોપાલ ચાવડા
પાદરા માં મુસ્લિમ પરણિત યુવક સાહિલ વ્હોરાએ વિકી નામ ધારણ કરી હિન્દૂ સગીરા ને ફસાવી વારંવાર દુષ્કર્મ આચરતા, ફરી એકવાર પાદરા નગર માં લવ જેહાદ નો કિસ્સો પ્રકાશ માં આવ્યો, સગીરા ની ફરિયાદ ના આધારે પોલીસે દુસકર્મ આચારના વિધાર્મી યુવાન સામે કાર્યવાહી હાથ ધરી હતી… આ બનાવ બનતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો હતો
પાદરા શહેર માં વધુ એક લવ જેહાદ નો કિસ્સો પ્રકાશમા આવતા ચકચાર મચી હતી..પાદરા નગર માં મુસ્લિમ પરણિત યુવાન સાહિલ ઉર્ફે શકીલ વ્હોરા જે ઝંડા બજાર ,મોચિબજર માં નામચીન અને વર્ષો થી સમગ્ર વિસ્તારના લોકોના ત્રાસ આપતું આ પરીવાર છે આ પરિવારનો માથા ભારે એ હિન્દૂ નામ વિકી ધારણ કરી હિન્દૂ સગીરા ને લગ્ન ની લાલચ આપી વારંવાર દુસકર્મ આચર્યું હતું અને હિન્દૂ સગીરા ને યુવાન વિધર્મી હોવાનું જાણ થતાં સગીરા એ સબંધ રાખવાની ના પડતા, સગીરા પર માર ઝુડ કરતો હતો.
પાદરા ના ઝંડા બજાર, મોચી બજાર માં રહેતો સાહિલ સલીમ વ્હોરા જે પરણિત છે છતાં પણ તે હિન્દૂ નામ વિકી ધારણ કરી હિન્દૂ સગીરા ને લગ્ન ની લાલચ આપી ફસાવી હતી અને અવાર નવાર દુસકર્મ કરતો હતો સગીરા ને એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સાહિલ ઉર્ફે શકીલ વ્હોરા મુસ્લિમ હોવાના પોશાક માં દેખાતા સગીરા એ સબંધ રાખવાની ના પડતા સાહિલ વ્હોરા મારઝૂડ કરતો હતો સગીરા એ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પોસ્કો અને દુસકર્મ સહિત એટ્રોસીટી હેઠળ પોલીસ એ ફરિયાદ નોંધી હતી પાદરા નગર માં ફરી એક વાર લવ જેહાદ નો કિસ્સો પ્રકાશ માં આવતા, ચકચાર મચી હતી.. સાહિલ સલીમ વ્હોરા ની ધરપકડ એલસીબી મોડી રાત્રે ભાયલી ગામ નજીક થી કરી હતી જે પાદરા પી આઈ તડવી નાં સીધા માર્ગ દર્શન માં કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
આમ સમગ્ર દેશમાં એકજ પ્રકારની પેટર્ન આ લવ જેહાદ માં જોવા મળે છે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે માગણી કરી છે કે આવા બનાવોમાં સરકાર કોઈ કાયદો બનાવે અને તેમાં સખ્ત શિક્ષા ઉમેરે જેથી અનેક પરિવારો ઉજડતા
અટકે, અને શાંતિ નું વાતાવરણ બને