પાદરા ગોપાલ ચાવડા પાદરા
ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના ૯ વર્ષની ઉજવણી ના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા માં આવતી પાદરા વિધાનસભા માં જનસંપર્ક યાત્રા ના રથ નું ભવ્ય સ્વાગત
==========
જીલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, જિલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ,જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ રસિક ભાઈ પ્રજાપતિ સહિત બક્ષી પંચ જિલ્લા નાં તાલુકાનાં પધાધિકારિયો ઉપસ્થીત
જીલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, જિલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ,જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ રસિક ભાઈ પ્રજાપતિ સહિત બક્ષી પંચ જિલ્લા નાં તાલુકાનાં પધાધિકારિયો ઉપસ્થીત રહ્યા
============
, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નૈતૃત્વ ની ભાજપની કેન્દ્ર સરકાર ને 9વર્ષ પૂર્ણ થયાં સરકારની ઉપલબ્ધિઓ સેવા, શુસાશન, અને ગરીબ કલ્યાણ નાં કાર્યો અને સફળતાઓ ને પ્રજા સૂધી લઈ જવા માટે ભાજપ બક્ષી પંચ મોરચા ગૂજરાત દ્વારા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં જન સંપર્ક રથ યાત્રા આવી પહોંચી હતી તે પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ સતીષ ભાઈ પટેલ, નિશાળિયા, મહા મંત્રી યોગેશ અધ્યારૂ, ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ રસિક ભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા અને પાદરાના મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાએ મોટી સંખ્યામા હાજાર રહી ફટાકડાઓ ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગળ નગર અને તાલુકામાં પ્રસ્થાન કરાવ્યું હતું