ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાના માસર ગામે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ માસરગામથી બ્રાહ્મણવશી ગામ ને જોડતા ડામર રોડ નું ભૂમિ પૂજન થયુ
ગુજરાત સરકાર હવે અંદરના રસ્તા જે ગાડા ચીલા હતા પણ નજીક ના અંતરના હતા તેને મુખ્ય માર્ગ થી જોડવાનું અભિયાન શરૂ કર્યુ છે મુખ્ય મંત્રી સડક યોજનાં ના નામે
જેમાં પાદરા તાલુકાનાં અનેક ગામોમાં ધારાસભ્ય ની રજૂઆતોના પગલે રાજ્ય સરકારે આ રોડ મંજૂર કર્યાં છેજેમાં માસર રોડ થી બ્રહ્મણવશી ના રોડનું સોમવારે ખાતમહુર્તકરવામાં આવ્યું હતુ જેમાં પધારેલ જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશભાઈ પરમાર
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લોમેશભાઈ પંડ્યા
તાલુકા પંચાયતના સદસ્ય રામજીભાઈ રબારી તથા સમસ્ત માસર ગામના ગામ જનો હાજર રહ્યા હતા. આ રોડ નુ મહુરત થતાં લોકોમાં આનંદ છવાઇ જવા પામ્યો હતો
અહેવાલ=અલ્પેશ જાદવ