ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાના વાસણારેફ ગામ માં શ્રાવણ સુદ ૧૧ નાં દિવસે કોટેશ્વર મહાદેવ મંદિર નાં પ્રાંગણમાં સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું.
વાસણારેફ ગામ નાં તમામ હિન્દુ ભાઈ બહેનો પુંજા કરી.
ભગવાન સત્ય નારાયણ પાસે પ્રાર્થના કરી કે મેઘરાજા જે વિરામ લીધો તે જલ્દી આવે તેવી પ્રાર્થના કરી અને ગામ માં શાંતિ ભાઈચારો કેળવવાય તેવી પ્રાર્થના કરી..
રિપોર્ટર કિરણ પરમાર પાદરા