પાદરા ગોપાલ ચાવડા
પાદરા , મુવાલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ભારે નૂકશાન
_________________
વીજ કંપનીઓના અનેક વીજ પોલ ધરાશાઈ, લાઈનો , વાયરો નો ખુડદો
_______________
પાદરા તાલુકાના વીજ કંપનીઓ નાં કર્મચારીઓ નું ચાલુ વાવાઝોડામાં ફરજ નિષ્ઠા , જાન ના જોખમે સમારકામ
________________
હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૫ તારીખ થી વાવાઝોડું અને વરસાદ પડશે જે ૪ તારીખ થી શરૂઆત થઈ જવા પામી છે જેમાં પાદરા તાલુકાની ત્રણ વીજ વિભાગ ૧/૨ /તથા મુવાલ મથક વિસ્તારમાં રવિવારના સવારના ભારે વાવાઝોડા થી વીજ કંપની ઓને ભારે નૂકશાન થવા પામ્યુ છે જેમાં અનેક વીજ પોલ ધરાશાઈ થવા પામ્યા છે જે સૂચના મળતા ચાલુ વાવાઝોડામાં અને વરસાદ માં ત્રણે વિભાગના કર્મચારીઓ ,, લાઈન મેનો સ્ટાફ દોડતા થતા પોતાના જાન ના જોખમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે વાવાઝોડામાં વીજ પોલ પાશે , કામ કરી રહયાં છે પડેલા થાંભલા નાં વીજ વાયરો દૂર કરી રહયાં છે ભારે પવન વચ્ચે ઝાડ ઉપર તૂટેલા વાયરો દૂર કરી રહયાં છે જે તેમની ફરજ નિષ્ઠા જોઈ શકાય છે
આમ પાદરા તાલુકાનાં ત્રણે વિભાગના વીજ કર્મચારીઓ જાન ના જોખમે કામ કરીને લોકોને પડી રહેલી મૂશ્કેલી દૂર કરી વીજ પુરવઠો યથાવત કરી રહયાં છે જે જવલે જોવા મળતા જીવંત દૃશ્યો છે જે કામગીરી પૂરી કરી પુનઃ વિજ પુરવઠો ચાલુ કર્યો હતો
પાદરા ગોપાલ ચાવડા
પાદરા , મુવાલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ભારે નૂકશાન
_________________
વીજ કંપનીઓના અનેક વીજ પોલ ધરાશાઈ, લાઈનો , વાયરો નો ખુડદો
_______________
વીજ કંપનીઓ નાં કર્મચારીઓ નું ચાલુ વાવાઝોડામાં ફરજ નિષ્ઠા , જાન ના જોખમે સમારકામ