Breaking News

તંત્રી લેખ લોકશાહી નુ મહા પર્વ ચાલી રહ્યું છે જેમાં રાષ્ટ્રીય સરકાર ના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવા ની ચૂંટણી છે

દેશ માં બે ટર્મ થી દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સફળતા પૂર્વક દેશ દુનિયામાં ભારત નુ નામ રોશન કરી રહ્યાં છે
દેશમાં ચારે તરફ વિપક્ષો દ્વારા નેગેટિવ પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં વિપક્ષો કેવળને કેવળ દેશવિરોધી તાકાતોને જ બળ આપી રહ્યા છે આ દેશ અને સંસ્કૃતિ અને આદેશના મૂળભૂત ધર્મને કેમ નુકસાન થાય તેવા છેલ્લા 75 વર્ષથી જ્યારથી આઝાદી મળી ત્યારથી આ પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં સનાતન સંસ્કૃતિને બહુ જ મોટું નુકસાન થયેલું છે કેવળ લઘુમતીઓની ખુશામ જખોરી અને દેશ વિરોધી તાકાતો ને આંખ નીચે હમણાં કરી નજર અંદાજ કરી અને જે છેલ્લા વધુ સમયથી દેશમાં જેને રાજ કરીશું એ કોંગ્રેસે આ પ્રકારની નીતિ અપનાવી રાખી છે ત્યારે ફરી એક વખત બે ટર્મમાંથી આ દેશના એસએસસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે કામગીરી કરી છે તે જોતા ફરી ભારતની પ્રજાએ બહુમતી પ્રજાએ વિશેષ કરીને ફરી નરેન્દ્ર મોદીને દેશની ગાદી પર બેસાડવા જોઈએ અને કેટલાય બાકી રહેલા જે સારા કામો છે જે સરકાર કરવા ઈચ્છે છે તો 400થી વધુ સીટો મળશે તો રાજ્યસભામાં પણ બહુમતી મળશે અને એને કારણે સારા કામો ના બિલો ઝડપથી પસાર થશે દેશની જનતાએ સારું અને નરસું દૂધ અને પાણી આ બેનો વિચાર કરી અને જે પ્રકારે છેલ્લા બે ટર્મ એટલે કે દસ વર્ષથી જે શાસન થઈ રહ્યું છે એનો પણ વિવેક બુદ્ધિથી સરખામણી કરી અને દેશના વડાપ્રધાન ને ફરી એક વખત તક આપવી જોઈએ આ દેશમાં યુવા ધન છે અનેક પ્રકારના મેકિંગ ઇન્ડીયા ના કાર્યક્રમો આપવામાં આવ્યા છે પોતાની આગામી સારી જિંદગી જીવી શકે એટલા માટે પણ આ ઘણા બધા ઓપ્શનો ઊભા થઈ રહ્યા છે સરકાર દ્વારા CAA કાયદો લાવી અને ભારત દેશની બહાર જેના પડોશી દેશો છે જેમાં બહુલ સમાજ જે વખતનો હતો જે અત્યારે લઘુમતીમાં બની જતા તેઓને ખૂબ અન્યાય અત્યાચાર નો ભોગ બન્યો છે પોતાના ધર્મને કારણે ત્યારે એવા લોકોને ભારત દેશમાં વસાવી શાંતિ અપાવવાનુકામ કાયદા દ્વારા કરવામાં આવ્યું છે આવા એક કાયદા 370 ની કલમ વિજે કાશ્મીર આપણે હાથમાંથી ગુમાવી દીધું હતું એ 370 ને કારણે જે સરકારે 370 નાબૂદ કરી છે અને આજે કાશ્મીર જમ્મુ સહિત લદાખ સહિત તમામ પ્રદેશોની અંદર સુખ અને શાંતિનું વાતાવરણ ફેલાયું છે ધંધા રોજગાર વધ્યા છે યુવાનોને નવી નોકરીઓનીધંધાઓની તકો મળી છે શાંતિ ફેલાઈ છે દેશના દુશ્મનો ની કારી ફાવી નથી આતંકવાદીઓનો સફાયો થઈ રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં આ દેશના હિતમાં જ છે એનો પણ આપણી પ્રજાએ ધ્યાન રાખી અને મતદાન કરવું જોઈએ એ જ પ્રકારે છેલ્લ 500 વર્ષના સંઘર્ષ દરમિયાન વિદેશી આક્રમણખોર ઇસ્લામિક આક્રંતાઓ એ આ દેશ ઉપર હુમલાઓ કર્યા અને ભારતના શ્રદ્ધાના કેન્દ્રો એવા શ્રેષ્ઠ મંદિરોને તોડી અને ગુલાબીના ઢાંચા બનાવ્યા હતા જે હિન્દુ સમાજ સંઘર્ષ બાદ અને સરકારે કાયદાકીય ગુચો ને ઉકેલ લાવી અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનો પણ યસ વડાપ્રધાનને ફાળે જાય છે ત્યારે આવા અનેક કામો વર્તમાન સરકારે જ્યારે પ્રજાના હિતમાં બહુમતી સમાજના હિતમાં અને લઘુમતી ઓને નુકસાન ન થાય તે રીતે જ્યારે કામો કર્યા છે ત્યારે પ્રજાએ ફરી સરકાર આપી અને એકવાર આ દેશના હિતમાં આ દેશની જનતાના હિતમાં આ વૈશ્વિક દુનિયામાં રાષ્ટ્રના હિતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થાય તે પ્રકારે મતદાન કરી આ રાષ્ટ્રને સાચી દિશામાં આપણે લઈ જવા માટેનું આ લોકશાહીનું જે શ્રેષ્ઠ પર્વ છે મતદાન એ આગામી સમયમાં તમામ નાગરિકોએ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા વગર દેશ હિતમાં પ્રજાના હિતમાં ચોક્કસ સો ટકા મતદાન કરવું જોઈએ અને જેના દ્વારા વિશ્વમાં શ્રેષ્ઠ સાબિત થાય એ પ્રકારનો વિચારી કરી તમામ નાગરિકોએ સો ટકા મતદાન કરવું જોઈએ

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *