ગોપાલ ચાવડા
પાદરા તાલુકાના કરખડી ગામે ગુજરાત સરકાર પ્રેરિત સેવા સેતુ કાર્યક્ર્મ યોજ્યો હતો જેમાં સરકારના મોટા ભાગના વિભાગો હાજર રહીને જન હિતના સરકારી કામો નો સ્થળ ઊપર નિકાલ કર્યો હતો મોટી સંખ્યામાં ભાઈયો બહેનો અને બાળકોએ લાભ લો લીધો હતો
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને લાભકારી યોજના ઓ માટે પ્રજાએ સરકારી યોજનાઓનો લાભ લેવા અને જરૂરી દાખલાઓ માટે તાલુકા મથક સૂધી ધક્કા નાં ખાવા પડે તે માટે કેન્દ અને ગુજરાતની સરકારે સેવા સેતુના કાર્યક્ર્મ નું આયોજન કરેલ છે તે અંતર્ગત પાદરા તાલુકા નો સાતમો રાઉન્ડ નો આઠમો કાર્યક્ર્મ કરખડી ગામે શનિવાર નાં રોજ 1ઓક્ટોમ્બર નાં રોજ યોજાયો હતો જેમા બરોડા ડેરીના ચેરમેન દીનું મામાં , તાલુકા પંચાયત પ્રમુખ સૈલેન્દ્ર સિહ વાઘેલા , તાલુકાના પંચાયત નાં વિરોધ પક્ષ નાં નેતા હાર્દિક પટેલ કરખડી નાં સરપંચ ઠાકોર ભાઈ પટેલ નાયબ મામલતદાર કુલદીપ વસાવા , જીજ્ઞેશ પટેલ , જીગર ભાઈ મનનાયબ મામલતદારને મામલતદાર વગેરે યે ઊપર વ્યવસ્થિત રહયા