_ગોપાલ ચાવડા_
પાદરાના નવાપુરા હનુમાન મંદિર, લતિપુરા રોડ મનોકામના હનુમાન,
પાતાલિયા હનુમાન,
__________
દરાપુરા, ચેતન હનુમાન, બાલાજી હનુમાન મંદિરે ભવ્ય યજ્ઞોનું આયોજન
_____________
કળિયુગના સાક્ષાત ભગવાન હનુમાનજી
નો પ્રાગટય દિન ચૈત્રી પૂનમ હોય
સમગ્ર દેશ ભરના હનુમાન મંદિર માં ધામ ધૂમ, અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે
જેમાં પાદરાના પંથકમા
ઠેર ઠેર હનુમાન મંદિર , નવાપુરા સ્વામિનારાયણ મંદિર હનુમાનજી મંદીર મારૂતિ યજ્ઞ, અને ભંડારો
યોજયો હતો જેમાં હજારો લોકોએ મહા પ્રસાદી આરોગી હતી
દરાપૂરા ખાતે પ્રાચીન ચેતન હનુમાન ખાતે વિશાળ મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૫૧ જોડા અને ૨૫ થીવધુ લોકો યજ્ઞમાં બેઠા હતા જ્યા બાદ માં મહાપ્રસાદી યોજાઈ હતી
જ્યારે પાતળીયા હનુમાન ખાતે પણ ત્રિલોચના જી માતાજીની રામાયણ કથાનું સમાપન કરવામાં આવ્યું હતું
આમ સમગ્ર પંથકમા હનુમાન જયંતિ નાં ભવ્ય કાર્યકમ યોજાયા હતા