વડોદરા પાદરા
પાદરા વકીલ મંડળ ની ચૂંટણી માં દિપક પ્રજાપતિ બિન હરીફ ચૂંટાયા
સતત 6 થી ટમ માં પાદરા વકીલ મંડળ પ્રમુખ બન્યા દિપક પ્રજાપતિ..
દિપક પ્રજાપતિ પાદરા વકીલ મંડળ ના પ્રમુખ તરીકે બિનહરીફ.
.
પાદરા વકીલ મંડળ ની કમિટીમાં ઉપપ્રમુખને બાદ કરતાં તમામ કમિટીના સભ્યો બીનહરીફ જાહેર કરવામાં આવ્યા ..
મંત્રી ઇમિત્યાઝ વ્હોરા, સહમંત્રી જાબિર મલેક તથા ખજાનચી ધવલ વ્યાસ સાથે 7 કારોબારી સભ્યો પણ બિન હરીફ જાહેર કરાયા..
ઉપપ્રમુખની ચૂંટણી માટે બે ઉમેદવાર રહેતા ચૂંટણીનો જંગ જામશે
ધર્મેન્દ્રસિંહ પરમાર અને પ્રદીપસિંહ પઢીયાર વચ્ચે ઉપપ્રમુખ માટે આગમી 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
દિપક પ્રજાપતિ અને તેમની કમિટીને શુભેચ્છકોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા..