પાદરા ગોપાલ ચાવડા
======
એસ એસ સી બોર્ડ ની પરીક્ષાઓ નો આજ થી પ્રારંભ========
=======
પાદરા તાલુકાના 14 સેન્ટર ઉપર 1949વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં
આવી
===========
દરેક સ્કૂલમાં વાજતે ગાજતે, વિદ્યાર્થીઓને તિલક કરી મો મીઠું કરી વધાવ્યા , ઝેન સ્કૂલ માં વિદ્યાર્થિઓ નું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું
=============
પીપી શ્રોફ સ્કૂલમાં સાઈ સંઘ દ્વારા વિદ્યાર્થીઓને બોલ પેન આપી સ્વાગત કરવામાં આવ્યુ
============
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
=========
સમગ્ર ગુજરાત માં ssc બોર્ડ દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે
પાદરા તાલુકામાં પણ ઉત્સાહપૂર્વક વાતાવરણ માં વિદ્યાર્થી ઓ પરીક્ષા સેન્ટરમાં પહોંચ્યા હતા જ્યા વિદ્યાર્થિઓ તિલક કરી , મો મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું
ઝેન સ્કૂલ માં ઢોલ નગારા સાથે સ્વાગત કરી ગુલાબ નું ફૂલ આપી , મોં મીઠું કરાવીને પ્રવેશ આપ્યો હતો , જયારે પીપી શ્રોફ હાઇસ્કૂલ માં સાઈ સંઘ દ્વારા વિદ્યાર્થીઓને બોલ પેન આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું પાદરા તાલુકાનાં ફૂલ 14પરીક્ષા sentarmat 1949 વિદ્યાર્થિઓ પરીક્ષા આપી રહયા છે , પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જયારે સીસી ટીવી કેમેરા દ્વારા વોચ ગોઠવવામાં આવી છે