પાદરા… ગોપાલ ચાવડા
વડું પોલીસ નું પર્યુષણ પર્વ માં મોટું જીવદયા નું પ્રશંસનીય કામગીરી
______________
૬૩ પશુ ઓ કતલ ખાને લઇ જવાઈ રહ્યા હતા બાતમીના આધારે પોલીસે ઝડપી પાડયા
_______________
વડુ પોલીસે બાતમી ના આધારે બે અલગ અલગ સ્થળો થી ૬૩ પશુઓ ભેશો ને કતલખાને લઈ જવાના ઈરાદે ગેરકાયદેસર રીતે ટ્રક માં ભરી લઈ જવાતા પશુઓ ને પડકી કાયદેસરની કાર્યવાહી કરી. છે
પાદરા તાલુકાના વડું પોલીસ સ્ટેશન ના સ્ટાફે બાતમીના આધારે મુવાલ ચોકડી પાસે થી કન્ટેનર માં થી ભોજ ગામે થી 19 પશુઓ ભરી લઈ જવાતા ઝડપી પાડવામાં આવ્યા. મુવાલ માં કન્ટેનર સાથે બે ઝડપાયા, 18 લાખ ઉપરાત નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો. હતો જ્યારે
બીજા બનાવ માં કુરાલ ચોકડી પાસે થી 44 પશુઓ 4 ટ્રકો માં ભાવનગર ના શિહોર થી ખીચોખીચ ભરી કુરતા પૂર્વક ગેરકાયદેસર રીતે પશુઓ લઈ જવાતા હતા જે બનાવ સંદર્ભે ચાર ટ્રક ના ચાલકો ન અટકાયત કરી. રૂ. 33 લાખ 13 હજાર 400 નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો…
પશુઓ કુરતાંપૂર્વક પગમાં અને ગળા ના ભાગે રસ્સાથી બાંધી પાણી તેમજ ઘાસચારો નહિ રાખી નિર્દયતા પૂર્વક ખીચોખીચ ભરી, કોઈ પણ સરકારી અધિકારી ના આધાર પુરાવ વગર કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરી જતા ઝડપાયા..
વડુ પોલીસ દ્વારા અલગ અલગ રેડ મા 6 જેટલા ઈસમો ને ઝડપી પાડી કુલ 63 જેટલા પશુઓ ને બચાવવામાં આવ્યા…
પશુઓ ની ગેરકાયદેસર હેરાફેરી કરી મોકલનાર અને મંગાવનાર ઈસમો સામે પણ વડુ પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી..
કુલ 63 પશુઓ ને પાંજરાપોળ ખસેડવામાં આવ્યા
કુલ 52 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને
6 ઈસમો ની ધરપકડ કરાઈ હતી