પાદરા, ગોપાલ ચાવડા
_______
પાદર શહેર કોંગ્રેસ નાં ૪૦ કાર્યકર્તાઓએ કૉંગ્રેસ ને બાયબાય કર્યુ ભાજપ નો ખેશ ધારણ કર્યો,
______________
ચૈતન્ય સિંહ ઝાલાને
બહુમતી થી વિજય બનાવીશું તેવું યુવાનોએ જાહેરાત કરી
_____________
પાદરામાં ધીમે ધીમે ચૂંટણીમાં ગરમાવો પકડાઈ રહ્યો છે જેમા ભાજપ નાં ઉમેદવાર તરીકે ચૈતન્ય સિંહ ઝાલા ને ટિકિટ મળતા યુવાનોમાં જુસ્સો વધી રહ્યો છે
જેમાં પાદરા નગર નાં ૫ નંબર વોર્ડ નાં ૪૦થી વધુ યુવાનો જે અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતા અને પરમાર રમણ ભાઈ ઊર્ફે વિજય ભાઈ લાલબાવાનો લીમડો તેવો પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ નાં ઉમેદવાર હતા જે આ વિસ્તારના ૪૦થી વધુ ટેકેદારો સાથે ભાજપનો ખેષ ચૈતન્ય સિહ ઝાલા નાં હસ્તે પહેરીને ભાજપ માં જોડાયા હતા અને ભાજપ ને જંગી બહુમતી થી વિજય કરવાની જાહેરાત કરી હતી