- તાલુકો:-સાવલી
રિપોર્ટર:-ધર્મેશ.બી.પ્રજાપતિ
રાધેશ્યામ સોસાયટી માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
______________________
સાવલી ના રાધેશ્યામ સોસાયટી યુવકમંડળ એ ગણેશજી ની સ્થાપના કરી ગણપતિઉત્સવ કરાઈ મનાવાઈ રહ્યો છે જે અનુસંધાને આજે યુવાઓ એ બ્લડડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું
સાવલી માં અલગઅલગ વિસ્તારોમાં ફળીયાઓ અને અનેક સોસાયટીઓ માં શ્રીજી ની સ્થાપના કરાઈ છે જેમાં સાવલી ની રાધેશ્યામ સોસાયટી માં પણ ગણેશપંડાલ માં ગણેશજી ની સ્થાપના કરી હતી અને આજે આયુસ બ્લડ સેન્ટર ના સહયોગ થી રાધેશ્યામ સોસાયટી ના યુવક મંડળ દ્વારા બ્લડડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું સોસાયટી તેમજ સાવલી ના યુવાઓ સહિત મહિલાઓ એ પણ કોઈ ની જિન્દગી ને વરદાન રૂપ રક્તદાન કર્યું હતું