ગોપાલ ચાવડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં જન્મદિવસ પાદરા અફિણવાળાનો ખાચો , ચોકસી વેપારી મંડળ દ્વારા રક્ત દાન શિબીર યોજાયો
============
મોટી સંખ્યામા રક્ત દાતાઓએ રકતદાન કર્યુ
==============
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં જન્મદિવસ 17સપ્ટેમ્બર દેશ ભરમા વિવિઘ કાર્યક્રમો પ્રજા દ્વારા યોજાઈ રહ્યા છે
જેમાં પાદરામાં અફીણ વાળાનો ખાચો અને ચોકસી બજાર વેપારી મંડળ દ્વારા પ્રતિ વર્ષ ની માફક રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામા વેપારીઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું આ શિબિર ઇન્દુ વોલ્યનટરી બેન્ક દ્વારા રક્ત એકત્ર કરવામાં દરેક દાતાઓએ ને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ સફલ કરવામાં સુધીર ભાઈ ચોકસી, ઋષિ સાહ, કિરીટ ગાંઘી, જયેશ ગાંઘી, યતીન ભાઈ, સતેજ સાહ વગેરે કાર્યકર્તાઓએ શિબીર સફલ કર્યો હતો