ગોપાલ ચાવડા પાદરા
જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે, પાદરા, જંબુસર રોડ ની હદમાં ચાર મહીના પહેલાં થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લીધા
==========
ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાશે થી 3, 45000ફૂલ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો
=============
ત્રણેવ આરોપીઓ પાદરા તાલુકાનાં વતની અને અનેક ગુનાઓમાં રીઢા અને ફરાર હતાં , જેલ ભેગા કર્યા
=============
જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ સાથે પાદરા તાલુકાનાં વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મુકેશ પાચા ભાઈ તથા અશોક કાના ભાઈને સંયુક્ત બાતમી મળી હતીકે પાચ મહીના પહેલાં પાદરા જંબુસર રોડ બાનકો કંપની પાશે એક activa ચાલકને ઉભો રાખી રોકડા રૂપિયાને લૂંટ કરનારી ઇસકો પરેશભાઈ ઉર્ફે પડ્યો પ્રભાતભાઈ સોલંકી રહે સોમજીપુરા, તાલુકો પાદરા જીલ્લો વડોદરા તથા બીજો જીગ્નેશભાઈ નગીનભાઈ પરમાર રહે વડુ, તાલુકો પાદરા જીલ્લો વડોદરા. ત્રીજો સંજય મગનભાઈ પઢીયાર રહે ખોખરપુરા ચોકારી તાલુકો પાદરા જિલ્લો વડોદરા. આ ત્રણેય સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર વડુ થી પાદરા તરફ જનાર છે આ હકીકતના આધારે સ્ટાફના માણસો તથા પંચો સાથે પાદરા જંબુસર ઉપર આવેલ વડુ ચોકડી થી સ્પ્લેન્ડર ઉપર જીગ્નેશ નગીન પરમાર મૂળ રહે વડુ હાલ આકલાવ અંબાલીપુરા ચોકડી પાસે જેની કિંમત અંદાજિત 50,000 રૂપિયા તથા પરેશભાઈ ઉર્ફે પરીઓ પ્રભાતભાઈ સોલંકી ઉમર 24 ધંધો ડ્રાઇવિંગ રહે સોમજીપૂરા પોસ્ટ વગો કુલ રૂપિયા બે લાખ 45 હજાર તથા એક વીવો કંપનીનો 16 મોડલ નો મોબાઇલ કિંમત રૂપિયા 5000 તથા રોકડા ₹40,000 તથા એક વીવો કંપનીનો 23 મોડલ નો મોબાઇલ જેની અંદાજ કિંમત 5000 મળી કુલ 3,45,000 ના મુદ્દા માલ મળી આવતા પકડાયેલા ઇસપો પરેશ , પડ્યો પ્રભાસ સોલંકી તથા સંજય મગન પઢીયાર ના પાસેથી મળી આવેલા રોકડા રૂપિયા બાબતે કોઈ આધાર પુરાવો માંગતા બંને રોકડા રૂપિયા આજથી પાંચ મહિના પહેલા રાત્રિના 9:30 વાગ્યાના સુમારે ત્રણેય સાથે મળીને જીગ્નેશ નગીનભાઈ પરમારની સ્પ્લેન્ડર લઈ બાંકો કંપની પાસે રેલ્વે લાઈન ક્રોસ કરી સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં કાળા કલરની એકટીવા નંબરના ચાલક ને લૂંટી લીધેલ હતા એમાંથી આ અમારા ભાગે કુલ રૂપિયામાંથી બચેલા રૂપિયા હોવાનું પંચો સમક્ષ જણાવતા આ બનાવવા બાબતે ખાતરી તપાસ કરતા વડોદરા શહેર જીપી રોડ પોલીસ સ્ટેશન પાર્ટી એ તપાસ કરતાં તેઓ કુલ રોકડા રૂપિયા 12,7,536 લૂંટ થયેલ હતી જેથી પરેશ ઉર્ફે પડ્યો તથા સંજય મગન પડિયાર પાસેથી મળી આવેલા કુલ રોકડા રૂપિયા 2,85,000 પ્લાસ્ટિકની પારદર્શક ડબ્બામાં રાખી કબજે કરેલ પાસેથી મળી આવેલા મળી આવેલા સ્પ્લેન્ડર નો ગુનો કરવામાં ઉપયોગ કરવામાં આવેલ હોય જેથી મોટરસાયકલ બાબતે પૈકી જીગ્નેશ નગીન પરમાર ના એ પોતાનું હોવાનું પંચો સમક્ષ રૂબરૂ જણાવેલ જે હીરો સ્પ્લેન્ડર ની કિંમત રૂપિયા 50,000 ની મળી આવેલ છે આમ આ ત્રણેય સાથે મળી ઉપરોક્ત વિગત વર્ણન મુજબ લૂંટ કરેલા હકીકત પંચો સમક્ષ જણાવતા સદરની પકડાયેલા હિસાબ પરેશ સંજય ની અંગ જડતી માંથી મળી આવેલા રૂપિયા રોકડા 2,85,000 તથા પરેશ સંજય પાસેથી મળી આવેલા મોબાઈલ નંગ 2, 10,000 તથા જીગ્નેશ પાસે મળી આવેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ 50,000 કુલ મળી 3,45,000 ના મુદ્દા માલ વિગતવાર કબજે કરતા ગુનો દાખલ કરી ઝડપી પાડ્યા છે અને જેલ ભેગા કર્યા છે