ભાદરવા સુદ અગિયારસ ના પવિત્ર દિવસે સાધી ગામના ત્રિકમજી મંદિર અને સ્વામિનારાયણ ના ભગવાન લાલજીને
ગામના સુંદર તળાવમાં નાવડી બનાવીને તેમાં ઝુલવ્યા હતા અને ત્યારબાદ બહાર લાવીને સ્નાન કરાવીને શણગારેલી પાલખી માં બિરાજમાન કરાવી વાજતે ગાજતે બન્ને લાલજીને સમગ્ર ગામમાં યાત્રા કાઢવામાં આવી હતી
આ પ્રસંગે સ્વામી નારાયાન ના સંતો ગામના સરપંચ નાંન ભાઈ ડે નંદલાલ પટેલ , માજી ડેપ્યુટી સરપંચ , તથા નવીન ભાઈ પટેલ સહિત ગામના આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો બાળકો સહુ જોડાયા હતા