- પાદરા પોલીસ અને નગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન અંગે આયોજનની મિટિંગ પ્રમુખ સ્વામી
- હોલમાં બુધવારના રોજ કરવામાં આવી હતી
- પાદરા પોલીસ અને પાદરા નગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન અંગે આયોજન ની મીટીંગ યોજાઈ
- હતી જેમાં પાદરા પીઆઈ , બરોડા ડેરી ચેરમેન દીનું મામાં , પાલિકાના પ્રવકતા ચૈતન્ય સિંહ ઝાલા
- માજી પ્રમુખ પરેશ ગાંધી સહિત તમામ સદસ્યો ભાજપ પ્રમુખ કૌશિક પટેલ સહિત મોટી સંખ્યામાં ગણેશ મંડળો ના સંચાલકો હાજર રહ્યા હતા
- જેમાં પીઆઈ એસ એમ પરમારે યોજના વર્ણવી હતી જેમાં તમામ વરઘોડા આંબેડકર સર્કલ થી પ્રવેશ કરશે અને કોઠી ફળિયા થી નગરમાં જનાર મંડળ પ્રવેશ કરશે જેમને સીધા અંબાજી તળાવે જવું છે તે આંબેડકર સર્કલ થી જમણી બાજુ પ્રવેશ કરીને સીધા ટાવર અને તળાવે જશે
- આ વરઘોડામાં પીઆઈ યે જાહેર માં જણાવ્યું હતુંકે કોઈ પણ વ્યક્તિ નશો કરીને આવશે તો પોલીસ સ્ટેશન માં બેસાડી દેવામાં આવશે
- દીનુમામાયે સહુને સંયમ રાખીને વરઘોડાની મજા લેવાની છે તથા તેમના દ્વારા દરેક મંડળને દાન આપવામાં આવ્યું હતું
- તથા ચૈતન્ય સિંહ ઝાલા અને પરેશ ગાંધી દ્વારા
- વિસર્જન ની યોજના રૂટ શાંતિ અને સોહાર્દ ની વાત કરીને સમગ્ર યોજના સમજાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગણેશ મંડળો હાજર રહ્યા હતા
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …