ગોપાલ ચાવડા
પાદરા ના ખંડેરાવપૂરા માં ૧૦ફૂટ લાંબો અજગર પ્રાણી જીવ રક્ષા સંસ્થાના કાર્યકર્તાઓ યે પકડી વન વિભાગને સોંપ્યો
__________________
પાદરાના ખંડેરાવપુરા માં ૧૦ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તેને પકડવા પ્રાણી જીવ રક્ષક સંસ્થા ને જાણ કરાતા અજગર ને પકડી વન વિભાગ ને સોંપ્યો હતો
પાદરા ના ખંડેરાવપુરા માં ખેતરમાં વિકરાડ ૧૦ફૂટ લાંબો અજગર રહીશોને જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પ્રાણી જીવ રક્ષા ને જાણ કરતા તેના પ્રમુખ રોકી આર્ય અને તેમની ટીમ પહોંચી હતી અને અજગર ને પકડી પાદરા વન વિભાગ ને સોંપ્યો હતો આ કાર્યવાહી થતા લોકોમાં હાશ કારો થયો હતો