ગોપાલ ચાવડા
વડોદરામાં મુસ્લિમ ગુંડાઓ, બુટલેગર બેફામ , પોલીસ મુક પ્રેક્ષક
=================જાહેરમાં તલવારો ઉછળી સમાચાર બન્યા મીડિયામાં છતાં પોલીસ 151કરીને છોડી મૂકે છે
=================
સયાજી સમાચાર ના નીડર પત્રકાર ને પટાવી દેવાની ધમકી , લવ જેહાદ અને PFI ના સમાચાર કેવી રીતે બનાવે છે જોઈએ છે ફાયરિંગ થશે ખુલી ધમકી
=================
વડોદરામાં મુસ્લિમ ગુંડાઓની ખુલ્લેઆમ દાદાગીરી વધી ગઈ છે જેમાં પત્રકારો ઉપર હવે હાથ નાખવાની ધમકી મળી રહી છે જેમાંપોલીસ મુક પ્રેક્ષક બની રહી ને તમાશો જોઈ રહી છે
વડોદરા ના સયાજી સમાચાર ના પત્રકાર વિરાજ ભટ્ટ ઉપર હાફિજ ઉર્ફે અપુ દ્વારા ખુલ્લેઆમ ધમકી આપી લવ જેહાદ અને PFI ના સમાચાર બનાવે છે તારા ઘરે ગોળીઓ છૂટશે તેવું ચાલુ બાઈક ધમકી આપીને જતો રહ્યો હતો જેમાં વિરાજ ભટ્ટ સાથે આ બનાવ બનતા
વિહિપ , બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચ સહિત નાહિન્દુ સંગઠન ના કાર્યકર્તાઓ ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારીને ફરિયાદ આપવા ગયા તો ફક્ત અરજી લેવાની વાત કરી અને કમિશ્નર કહેશે તો ફરિયાદ લઈશ જેથી ફરિયાદી
પત્રકાર અને હિન્દુ સંગઠન ના હોદેદારો કમિશ્નર ને ફરિયાદ આપવા ગયા તો કમિશ્નર નહિ મળતાં જોઇન્ટ સિપી ને મળતા જોઇન્ટ સિપી યે જણાવ્યું કે મારા પી એ ને આપી દો જોઈ લઈશું
આમ પોલીસ પણ હિન્દુ પત્રકાર ઉપર મુસ્લિમ ગુંડાઓ તલવાર થી પિસ્તોલ થી તેને મારે કે ગંભીર ઈજાઓ કરે તેની રાહ જોઈ રહ્યા છે પ્રજા કોણી પાસે ન્યાય અને કાર્યવાહીની અપેક્ષા રાખશે
શું અસામાજિક તત્વો ને મનમાની કરવાની ? તેવા સવાલો લોકો કરી રહ્યા છે અગાઉ પણ આજ ચેનલ ના કેમેરા મેનને આંગળીયો કાપી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ રાવપુરા પોલિશ સ્ટેશન માં આપી હતી પોલીસે ફરિયાદીને જાણ કર્યા વગર ૧૫૧કરી છોડી મૂક્યો હતો ત્યારે પોલીસ ની સાઠગાંઠ બુલેગરો અને ગુંડાઓ સાથે છે સામાન્ય નાગરિકો સાથે નથી તેવું દેખાય રહ્યું છે ત્યારે સરકારમાં બેઠેલા નેતાઓએ આવી ઉડાઉ જવાબ આપનાર અધિકારીઓ સાથે જવાબ માંગશે?
આજે પત્રકાર અસહાય છે કાલે સામાન્ય નાગરિક સાથે આના કરતાં વધુ દુરવહેવાર થશે કોણ જવાબદાર પ્રજા પ્રશ્નો પૂછી રહી છે