- વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વાર વિજયાદશમી ઉત્સવ ઉજવાયો
_______________
મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તાર અને વડુ નાં સ્વયંમ સેવક હાજર રહયા
_______________
પાદરા તાલુકા નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વિજયાદશમી નો ઉત્સવ વડુ ખાતે યોજાયો હતો જેમાં હરસિદ્ધિ માતાના મંદિર નાં પ્રાંગણમાં રવિવારે સાંજે ૫ કલાકે મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તારના ની ઉપસ્થિતિમાં સૌપ્રથમ પથ સંચલન વડુના મુખ્ય માર્ગો ઉપર સિસ્તબદ્ધ ત્રણ ની કતારમાં દેશ ભક્તિના ગીત સાથે સ્વયંસેવક નીકળ્યા હતા બે કિલોમીટર પથ સંચલન પૂર્ણ થયાં બાદ વિજયાદશમી નો કાર્યક્રમ શરુ થયો હતો જેમાં મુખ્ય બૌદ્ધિક રાજુભાઈ ગઢવી જીલ્લા સહ કાર્યવાહ દ્વાર વિજયાદશમી નું મહત્વ અને સંઘ ની સ્થાપના વગેરે વિષયલોકોને સમજાય તે રીતે મુક્યા હતા
વડુમાં દર રવિવારે સવારે સાપ્તાહિક મિલન યોજાય છે જેમાં સહુ વડુનાં હિન્દુઓએ ભાગલેવા
જણાવ્યું હતુ . તાલુકા કાર્યવાહ હિરલ ભાઈ ગાંધી યે તાલુકા ટીમ સાથે વ્યવસ્થાઓ કરી હતી
https://youtu.be/dqEOpddrcxI