ગોપાલ ચાવડા
_____________
પાદરા ABVP દ્વારા દીપોત્સવ_ ૨૦૨૨, સેવા સ્ટુડન્ટ અંતર્ગત દિવાળીના તહેવાર માં સેવા વસ્તીમાં કપડાં અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું
_______________
પાદરા માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિવાળીના તહેવારોમાં સેવાના ભાવ સાથે પાદરાની સમિતિ દ્વારા રવિવાર કાલી ચૌદસ ના રોજ સેવા વસ્તી ધરાવતા વિવિધ વિસ્તારોમાં કપડાં અને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે નાના બાળકો આનંદિત થઈ ગયા હતા અને ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા