👉🏻 નામ:- આશિષ ધોબી
👉🏻 હોદ્દો:- તાલુકા રિપોર્ટર
👉🏻 તાલુકો:- શિનોર
👉🏻
વડોદરાનાં કરજણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાજપ કાર્યકરો સાથે ચુંટણીલક્ષી બેઠક
મહત્ત્વની બેઠકમાં નારાજ નેતા સતીશ નિશાળિયાને બાકાત રખાયાં
બેઠકમાંથી બાકાત રખાતાં નારાજ સતીશ નિશાળિયાની તીખી પ્રતિક્રિયા
મને પાર્ટી તરફથી કોઇ જાણ કરાઇ નથી કે કોઇ મેસેજ પણ નથી કરાયો
પાર્ટીને મારી જરૂર નથી તો મને પણ પાર્ટીની જરૂર નથી
મારી નારાજગી દુર કરવા પાર્ટી તરફથી કોઇએ સંપર્ક કર્યો નથી
અગાઉ ભાર્ગવ ભટ્ટે મને ફોન કરીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં ધારાસભ્યએ કોઇ કામ કર્યા નથી,
પાર્ટીએ અક્ષય પટેલને ટિકિટ આપીને ભુલ કરી છે
મારા કાર્યકરો નક્કી કરશે કે કંઇ પાર્ટીમાંથી ચુંટણી લડીશ
અક્ષય પટેલને ટિકીટ આપતાં ભાજપે કરજણ બેઠક ગુમાવવી પડશે
હું ચુંટણી લડવાનો છું અને જીતવાનો છું, ભાજપે કરજણ બેઠક પર નુકશાન ભોગવવું પડશે