પાદરા ગોપાલ ચાવડા
માસરરોડ નો કુખ્યાત બુટલેગર સમીર વહોરા ઉર્ફે સેટ્ટો નો ખુલ્લે. આમ ઈંગ્લીશ દારૂ વેચાય છે
____________
નાના છોકરાઓ દ્વારા દારૂની ડિલિવરી કરાવે છે
વડુ પોલિશ અને જીલ્લા પોલીસ મુક પ્રેક્ષક
_______________
ગાંધીના ગુજરાત ના પાદરા તાલુકાના વેપારી મથક , શાંત નગર માસરરોડ મા ઈંગ્લીશ દારૂ ખુલ્લામાં વેચાય છે અને જેની ડિલિવરી સગીર વયના બાળકો કરે છે જે પોલિશ તંત્ર અને સરકારના ગાલ ઉપર તમાચો છે
ગાંધીના ગુજરાત ના પાદરા તાલુકાના વેપારી મથક માસરરોડ
ખાતે માથા ભારે બુટલેગર ,જે પોલીસ તંત્ર ને ખિસ્સામાં રાખીને ખુલ્લે આમ ઇંગ્લિશ દારુ વેચે છે અને તે પણ નાના બાળકો પાસે ડિલિવરી કરાવતો સમીર વ્હોરા પટેલ ઉર્ફે સેટો, જે પોતાની જાતે પોલીસ કરતાં સવાયો છું તેવી ડંફાસો મારે છે તેની સામે બીજો કોઈ પણ દારૂનો ધંધો કરી શકતો નથી તેનું એકચક્રી શાસન છે તેની ઉપર ચાર હાથ છે ઉપરના લોકોના કોઈ પણ અધિકારી તેનું કશું બગાડી નહી શકે કોઈ અધિકારી મારી સામે થાય તો જિલ્લામાં ક્યાંય પણ નખાવી શકે છે તેવુ લોક મુખે ભારે ચર્ચા સંભળાય છે
જે બૂટલેગરો નું શાસન હોઈ તેમ દેખાય છે
શુ જીલ્લા પોલીસ તંત્ર આની સામે કોઈ કડક પગલાં લેશે કે આંખ મીંચામણાં કરી સામાન્ય દારૂની એક બોટલ વેચતા ગરીબો ઉપર રોફ જમાવશે,,? તેવુ પ્રજા માં ભારે ચર્ચાઈ રહ્યુ છે