પાદરા , ગોપાલ ચાવડા
__________
પાદરા ભાજપ નાં વિધાન સભા ના ઉમેદવાર ચૈતન્ય ઝાલાની પાદરા નગરમાં પ્રચાર ફેરણીનો પ્રારંભ
_______________
વિધાન સભાની ઉમેદવારોના પ્રચાર પડઘમ દરેક તાલુકા માં અને નગરમાં શરુ થઈ ગયા છે વડોદરા જિલ્લા અને શહેર માં પણ શરુ થયા છે ત્યારે પાદરામાં પણ ભાજપના ઉમેદવાર ચૈતન્ય સિહ ઝાલા ના પ્રચાર માટે પાદરા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યકર્તાઓ દવારા શરૂ થયા છે જેમા રવિવારના રોજ પાદરા નગરમાં સાંજની ફેરની શરુ થઇ છે જે દરજી દ્વારકાધીશ કોલોની ,
આંબાવાડી, અંબિકા સોસાયટી વિસ્તારોમા ઘરે ઘરે ફરીને પ્રારંભ થયો છે જેમાં કાર્યકર્તાઓ અને મહિલાઓ મોટી સંખ્યામા જોડાયાં હતાં