પાદરા , ગોપાલ ચાવડા
____________
પાદરામાં ભાજપના ઉમેદવાર ચૈતન્ય સિંહ ઝાલા નાં પ્રચારમાં , પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા પરેશ રાવલ ની જોરદાર સભા યોજાઇ
_____________
હજારો લોકો સાંભળવા ઉમટ્યાં
_______________
ઉમેદવાર ચૈતન્યસિંહ
દ્વારા પોતે તાલુકાનાં વિકાસ માટે શું કરશે તે ઉપસ્થિત જનમેદનીને ભરોષો આપ્યો
________________પાદરામાં વિધાનસભાની ચૂંટણી નાં પ્રચાર નાં અંતિમ દિવસો છે જેમા ભાજપ નાં સ્ટાર પ્રચારકો ની પ્રચાર સભાઓ વક્તાઓ ગજવી રહયા છે
પાદરામાં બુધવાર નાં રોજ અભિનેતા પરેશ રાવલ સ્ટેશન રોડ ખાતે વિરાટ સભાને સંબોધી હતી જેમાં પોતાના વિશેષ અંદાજ માં દેશ અને ગૂજરાત માં વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા વિકાસના અગણિત કાર્યો દેશ અને હિંદુ સમાજ ને બદનામ કરવાના કોન્ગ્રેસનાં કાર્યોની ઝાટકણી કાઢી હતી
તેમને સાંભળવા લોકો એપાર્ટમેન્ટ નાં ટેરેસ ઉપર ચડ્યા હતા આ સભામાં ભાજપનાં ઉમેદવાર ચૈતન્યસિહ ઝાલા યે પણ પાદરાના વિકાસ નાં કાર્યો માટે દિવસ રાત કામો કરશે તેવો ભરોષો આપ્યો હતો