૭ ડિસેમ્બર ,પ પૂ ગુરુ હરી પ્રમુખ સ્વામિ મહારાજ નાં 101જન્મદિવસ ની ચાણસદ માં ભવ્ય ઉજવણી કરાઇ
________________
, પૂ વિવેક સાગર મહારાજ,પૂ બ્રમવિહારી સ્વામિ એ વિષેશ હાજરી આપી, માર્ગદર્શન, આશીર્વાદ આપ્યા
______________
હજારો ભકતો હાજર રહીને સંતો ની વાણી ગ્રહણ કરી
_____________
નારાયણ સરોવર, અને દિવ્ય નું ઉદઘાટન કરાયું
_____________
સામૂહિક પુજા માં લોકોએ ભાગ લીધો
વિવિઘ કેક બનાવીને કેકોત્સવ કર્યો
_______________
વિશ્ર્વ વંદનીય પૂ પ્રમુખ સ્વામિ મહારાજ નો 101જન્મ દિવસ ચાણસદ માં ભવ્ય ઉજવણી કરવામા આવી જેમા પૂ વિવેક સાગર સ્વામિ, પૂ બ્રહ્મ સ્વામિ મહારાજ,
, કોઠારી સ્વામિ ભાગ્ય સેતુ સ્વામિ
નાં હસ્તે , પ્રસાદી તળાવ નારાયણ સરોવર નું ઉદ્દઘાટન કરવામા આવ્યું હતુ તે પહેલાં પૂ પ્રમુખ સ્વામિ મહારાજ નો જન્મદિવસ તેમને ૧૦૦ કેક અર્પણ કર્યાં હતાં, સામૂહિક પુજા કરવામા આવી હતી
નારાયણ સરોવર ને ભવ્ય સણગાર કરવામા આવ્યા હતા જેમા ફુવારા ડેકોરેશન, બગીચા, લાઈટિંગ કરીને સુન્દર બનાવવામાં આવ્યું છે સ્નાન ઘાટ, પ્રેમવતી પ્રસાદ નું કાયમી આયોજન,છે જે પૂ બ્રહ્મ વિહારી સ્વામિ નો સંકલ્પ પૂર્ણ થયો હતો . જે પૂ બાપા ના આદેશ થી સર્જન થયું છે. સવારમાં ૮.૨૦કલાકે પ્રાગટ્ય દિન ની પ્રથમ આરતી
પૂ વિવેક સાગર સ્વામિ મહારાજ દ્વારા કરવામા આવી હતી આ સમગ્ર કાર્યક્રમ માટે હજારો હરી ભક્તો દર્શન માટે ઊમટી પડ્યા હતા