પાદરા ,ગોપાલ ચાવડા
____________
પાદરા વિધાનસભાની ચુંટણીમાં ભાજપના સતાવાર ઉમેદવાર સામે દીનુમામા એ ફોર્મ ભરતા તેમના સહિત ૫૧ ટેકેદારો ને ભાજપે સસ્પેન્ડ કર્યા,
________________________
નગર પાલિકાના 10 સભ્યો 14 તાલુકા પંચાયત સદસ્યો,૨ જીલ્લા પંચાયત સદસ્ય સહિત બે મહા મંત્રી પાદરાના સૈલેષ પંચાલ અર્પિત ગાંધી સહિત જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો
__________________________
તમામ હોદેદારોએ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામા આવ્યાં છે
________________
વાઘોડિયા મત વિસ્તારનાં ૩અને , પાદરા મત વિસ્તારના 48 હોદેદારો અને કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે
______________
પાદરા વિધાન સભાની ચૂંટણી જાહેર થતાં જેમને પાર્ટીએ બધુજ આપ્યું હતુ એવા દિનુમામાં
એ અપક્ષ ફોર્મ ભર્યુ હતુ જેથી તેમના દ્વારા સંગઠન માં મુકાયેલા ટીકીટ અપાયેલા ,કાર્યકર્તાઓ પક્ષ છોડીને દિનુમામાં નાં ટેકામાં તેમનું કામ, પ્રચાર શરુ કર્યો હતો અને પક્ષ છોડીને જતાં રહયા હતા જેથી પાર્ટીએ ગંભીર નોંધ લઇને આજરોજ ૨૪, તારીખના રોજ તાત્કાલીક અશર થી સસ્પેન્ડ કર્યા છે આમ પાર્ટીનો ભરપુર લાભ લઇને મોટા થયેલા કાર્યકર્તાઓ સસ્પેન્ડ થતાં બાગી જૂથમાં સોપો પડી જવા પામ્યો હતો ત્યારે તેમના જવાથી અનેક કાર્ય કર્તાઓ જે અનેક વર્ષો થી કામ કરતા હતા અને તેમનો ભોગ લેવાયો હતો તેવા કાર્યકર્તાઓમાં ખુશી નો માહોલ બનવા પામ્યો હતો
આ અંગે કેટલાક કાર્યકર્તાઓએ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો કે પાર્ટી હવે ફરી ભૂલ ના કરે લેવાની