-
પાદરા વડોદરા
ગોપાલ ચાવડા
________&
વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લા સહેર માં ભાજપ નો ભગવો લહેરાયો , ૯ સીટ ભાજપ ને
_____________પ્રથમ વખત પાદરા શહેર ને વિધાનસભ્ય મળ્યા
_____________કોંગ્રેસ, આપ , અને અપક્ષો નો સફાયો
“______________
ગુજરાત માં ભાજપ ને ૧૫૩ સીટ ,રેકોર્ડ બ્રેક
“”””””_____________
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગુરુવારે પરિણામો જાહેર થયા છે જેમાં રેકોર્ડ બ્રેક ૧૫૩ સીટો ભાજપ ને મળતા ભાજપ ગેલ માં આવી ગયું છે
વડોદરા શહેર જિલ્લામાં ભાજપ ને ૯ સીટો મળી છે પાદરા માં ભાજપ ના ઉમેદવાર ચૈતન્ય સિંહ ઝાલા નો ભવ્ય વિજય થતા હજારો કાર્યકરો સમર્થકો અને નાગરિકો ઉમટી પડ્યા હતા જેમાં વિજય રેલી ૪કિમી લાંબી નીકળી હતી કાર્યકરો અને ટેકેદારો ભાયલી ફાટક લેવા ગયા હતા ત્યારે સમિયલા થી સાંગમાં સુધી લાંબી વિજય રેલી હતી લોકોએ સ્વયંભૂ વધાવી ને સ્વાગત કર્યું હતું અને ભારત માતાકી જય અને વંદેમાતરમ્ ના ગગન ભેદી સૂત્રો બોલાવ્યા હતા