પાદરા, ગોપાલ ચાવડા
_______________
જંબુસર માઇનોર કેનાલ સાફ નહિ થતા કેનાલ ની બંને બાજુ મોટા ઝાડ ઉગી ગયા ,કેનાલ ને નુકશાન
___________________
અધિકારીઓ ઊંઘતા રહેતા કેનાલ સાફ કર્યા વગર નુકશાન
________________
નર્મદાની પાદરા તાલુકા અને જંબુસર તાલુકા માંથી પસાર થતી જંબુસર માઈનોર કેનાલ અનેક જગ્યાએ થી સાફ નહિ થતાં મોટા ઝાડો ઉગી ગયા
છે અને કેનાલ માં દિવાળી બાદ પાણી છોડાતાં ઝાડ અને કચરો જેમના તેમ
પાદરા અને જંબુસર તાલુકા માંથી પસાર થતી જંબુસર માંઈનોર કેનાલ જંબુસર તાલુકાના હદમાં અનેક ઠેકાણે પાણી છોળતા પહેલા સાફ કરાઈ નથી અનેક ઠેકાણે મોટા ઝાડ ઉગી ગયા છે કેનાલ માં મોટા પ્રમાણ માં કચરો ભેગા થયેલો ચેર આ મોટા ઝાડ ના કારણે કેનાલ ને ભારે નુકસાન થઈ રહ્યું છે જે કેનાલ ના સ્લેબ તોડી નુકશાન થઈ રહ્યું છે આ જવાબદારી કેનાલ ના અધિકારીઓ ની નિષ્કાળજી નું પરિણામ છે
શું આ અંગે લાગતા વળગતા અધિકારીઓ કોઈ પગલાં લેશે? તેવા સવાલો પ્રજા કરી રહી છે