પાદરા તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પાદરાની ગીતાંજલિ વિદ્યાલય માં યોજાયું
_______________
પાદરા ધારાસભ્યના ચૈતન્ય સિહ ઝાલા ,
જીલ્લા શિક્ષણ ચેરમેન , અશ્વિન ભાઈ પટેલ, જીલ્લાશિક્ષણ અધિકારી રાકેશ વ્યાશ, તાલુકા પંચાયત પ્રમુખ ,tdo મેડમ ,
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ, સહિત શૈક્ષણિક મહા સંઘ નાં સહુ પદાધિકારીઓ , હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં
૭૦ શાળાઓ નાં વિદ્યાર્થીઓની કૃતિયો ૫ વિભાગ માંથી પસંદ થઈ હતી. ૧૪૦શિક્ષકો એને ૭૦શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનીઓ યે ભાગ લીધો હતો જે ૫ ક્લસ્ટર માંથી પસંદ થયા હતાં
આ પ્રસંગે કાર્યક્રમના અઘ્યક્ષ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, જિલ્લા શિક્ષણ ચેરમેન અશ્વિન પટેલ, જિલ્લા શિક્ષાધિકારીની રાકેશ વ્યાસ,brc વૈશાલી બેન, જિલ્લા પંચાયત નાં સદસ્યો , શાળાઓના ગૃપાચર્યો, શાળા શિક્ષક આચાર્ય સંઘ , ગુજરાત પ્રાથમિક શૈક્ષણિક મહા સંઘ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં
પ્રારંભમાં મહેમાનો નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો
ઉપસ્થિત મહેમાનો નુ શાલ એને પુષ્પ ગુચ્છ થી સ્વાગત કર્યું હતું
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ જણાવ્યું કે શિક્ષકો વિદ્યાર્થીઓ માં પૂર્ણ ધ્યાન આપીને સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે શીક્ષકો શાળાઓ માટે ગમે ત્યારે મળી શકે છે જેમાં ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું
ત્યાર બાદ મહેમાનો વિધાર્થીઓ ની સુંદર કૃતિઓ નિહાળી હતી એને અભિનંદન આપ્યા હતાં