ગોપાલ ચાવડા
પાદરા
પાદરામાં લવ જેહાદ નો બનેલો બનાવ, હિંદૂ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો
_________________
પોલીસ ને ૬ દીવસ થી ફરિયાદ કરેલ છે , કોઈ પરિણામ નહિ મળતા
હિંદૂ સમાજ માં આક્રોશ
__________________
હિંદુ સમાજે ભાઈઓ બહેનો દ્વારા રેલી કાઢી મામલતદારને , પોલીસ ને આવેદન આપી પીડિત પરીવાર ને ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત કરી
_________________
ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, સહિતભાજપ, વિશ્વ હિન્દુ પરિસદ નાં ગોપાલ ચાવડા , રાજુ પઢિયાર, સુરેશ પટેલ ઘનશ્યામ ગાંધી vhp નાં કાર્યકરો આરએસએસનાં કાર્યકરોએ જીગર પંડ્યા, પ્રણવ પટેલ_ભરત સોહેલ હિરલ ગાંધી ભાજપ નાં શહેર પ્રમૂખ કૌશિક પટેલ, સંજય પટેલ, પિયુષ ગાંધી કિસન જોશી, પાલિકાનાં સદ્સ્યો અપક્ષ સભ્યો હિંદુ એકતાના કાર્યકરો,સ્વામિનારાયણ સંપ્રદાય ના કાર્યકરો સત્સંગીઓ, વિવિધસંપ્રદાય નાં આગેવાનો પાદરા માં હિંદૂ સમાજની દીકરીને મુસ્લિમ સમાજ નો યુવક ભગાડી ગયો છે જે અંગે પોલિસે ને ૬ દીવસ થી ફરિયાદ કરેલ છે જેમાં કોઈ પરિણામ નહિ મળતા
તમામ હિંદુ સમાજ એક જૂથ થઈને રેલી સ્વરૂપે પાદરા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેકટર ને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરીને હિંદુ દીકરી પીડિત પરિવારને પાછી મળે તેવી માંગ સાથે આવેદપત્ર આપ્યું હતુ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈને આવ્યા હતાં અને આગળ ચાલ્યા હતાં રેલી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …