પાદરા ગોપાલ ચાવડા
પાદરા શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો ૨૫ મો રજત મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પાદરા ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામા યુવાનોએ ભાગ લીધો હતો 45બોટલ રક્તદાન થયું
કાર્યક્રમના પ્રારંભે પૂ મોહનદાસ મહારાજ ના હસ્તે દિપપ્રાગટ્ય કરી રક્તદાન નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં 45બોટલ રક્તદાન એકત્ર થયું હતું આ રક્તદાન સફળ કરવામાં ક્રિસલ કાછીયા, ઋષિક પટેલ, દેવાંગ રાઠોડ, ધ્રુમિલ ડબઘર પાર્થ પટેલ દ્વારા મહેનત કરીને સુંદર કાર્યક્રમ સંતરામ મંદિર ઉત્સવ સમિતિ ના સહયોગ થી સંપન્ન થયો હતો