પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત સાતમા વર્ષે ગૌરીવ્રત ડ્રાય ફુટ ઉપહાર વિતરણ વર્ષ 2023 નો કાર્યક્રમ યોજાયો
=============
પાદરા કાછિયા પ્રગતિ મંડળ નાં પ્રમુખ કાલિદાસ ગાંધી ની આગેવાનીમાં સતત 7માં વર્ષ કાર્યક્ર્મ યોજાયો
=============
મોટી સંખ્યામા કુંવારિકાઓ હાજર રહ્યા
===============
પાદરા સંતરામ મંદિર ના મહંત પૂ મોહનદાસ મહારાજ , પાલિકા પ્રમુખ મયુર દવજસિહ , ગાંધી કાલિદાસ ભાઈ કા. પટેલ સમાજ પ્રમુખ, બાબુભાઇ ગાંધી , નાગરિક બેંક પ્રમુખ સંજય ભાઈ પટેલ, દિલીપ ભાઈ ઘડિયાળી, મહેશભાઈ આર ગાંધી,
દિનેશ ભાઈ ગાંધી,kn ગાંધી, રણછોડ ભાઈ ગાંધી, વિષેશ હાજર રહયાં હતાં
===============
પાદરામાં કાછીયા પ્રગતિ મંડળ દ્રારા ગૌરીવ્રત નિમિત્તે દર વર્ષે ની માફક ગૌરીવ્રત નિમિત્તે કુંવારિકાઓ ને ઉપહાર ભેટ સ્વરૂપે ડ્રાય ફ્રૂટ પાદરા શહેરની કાછિયા પટેલ જ્ઞાતિની ગૌરીવ્રતના ઉપવાસ કરતી બાળાઓને જ્ઞાતિ તરફથી મફત ડ્રાયફુટ કીટનું વિતરણ તારીખ 29/ 6 2023 ના રોજ સાંજના 6 કલાકે પાદરા કાછિયા પટેલ ની વાડી પધારાઈ ચોક પાદરા મુકામેકાર્યક્ર્મ યોજાયો હતો આ પ્રસંગે પાદરા ના નગર પાલીકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ જ્ઞાતિના પ્રમુખ કાલિદાસ ગાંધી સહિત સમાજના દાતાશ્રીઓ દાતાશ્રીઓ કારોબારી સભ્યો તેમજ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેશે ઉપહાર ડ્રાયફ્રુટ મા અંદાજિત વજન ચાર કિલો જેટલું અંદાજીત એક હજાર રૂપિયાનીકીટ આપવામાં આવી હતી જેમાં અખરોટ કાજુ બદામ દ્રાક્ષ આલુ ખારેક કેળા વેફર સિંગદાણા મુરબ્બો કોપરાની કાચલી ઉપવાસની ચીકી ઉપવાસની ચોકલેટ ઉપવાસનું ઠંડુ પીણું પણ આપવામાં આવયું હતું જે મળી આશરે અંદાજિત 15 જેટલી વસ્તુઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતુ દરમિયાન ગૌરીવ્રત ડ્રાયફુટ કીટના વિતરણ માટે સેવાના સૌભાગી થનાર દાતાઓ પણ ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે સંતરામ મંદિર પાદરા નાં મહંત પૂ મોહનદાસ મહારાજ આશીર્વાદ આપીને દાનનો મહિમા સમજાવ્યો હતો અને સહુ દાતાઓને પ્રેરણા આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામા કુંવારિકાઓ, બાળાઓ,
પરિવારજનો મોટી સંખ્યામા હાજર રહયાં હતાં