પાદરા
ગોપાલ ચાવડા
========
પાદરા માં શ્રી રંગ પરીવાર
દવારા શ્રી રંગ અવધૂત મહારાજ ની 125 મી જન્મ જયંતી નિમિત્તે 6 દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન
=============== રવિવારે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નાંદેરાશેરીથી નીકળી પધરાઈ કા પટેલ વાડી પહોંચી હતી અને ત્યાં દીપ પ્રાગટ્ય બાદ શ્રીગુરૂલિલામૃત પારાયણ નો પ્રારંભ થયો હતો જેમાં 125થી વધું શ્રધાળુઓએ ભાગ લીધો હતો જયારે સાંજે પૂ જગદિશાનંદ મહારાજ નું મનનીય પ્રવચન યોજાયું હતું
આમ 6દીવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સહુ ભક્તોને દર્શન, પૂજન શ્રવણ નો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે