ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ત્રણ મહિના પહેલા બનેલ કોમી બનાવમાં જાતિ અને હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉચ્ચારણ કરી હિન્દુ યુવાનો પર લઘુમતીના ટોળાએ કરેલા હુમલાનો મુખ્ય સૂત્રધાર સલમાન ઉર્ફે બુચિયો હાઇકોર્ટમાં આગોતરા જામીન ન મળતા પોલીસ સ્ટેશન માં સરેન્ડર કરતાં પોલીસે કરેલી ધરપકડ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ૭દિવસના આપેલા રિમાન્ડ
_______________
સલમાન મલેક, કોમી ઉશ્કેરણી માનસિકતા ધરાવતો માથાભારે યુવાન હોય હિંદુ ,મુસ્લિમ બંને માં કુખ્યાત હતો હતો
_____________
ત્રણ મહિના અગાઉ ઈદ નાં ઝલુસ મા મોડી સાંજે કેટલાક મુસ્લિમ યુવાનોએ હિન્દુ યુવાનોનો ઘેરી લઇને અપશબ્દો બોલી પેન્ટ ઉતારી હિન્દુ દેવી દેવતાઓ વિરૂદ્ધ અભદ્ર ગાળો બોલી હતી જેમાં સામ સામાં ટોળાં જામી ગયા હતા જેમાં જિલ્લા પોલીસ વડા પાદરા દોડી આવ્યાં હતાં પાદરા ધારાસભ્ય સહિત ભાજપ અને હિન્દુ આગેવાનોએ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને સંપુર્ણ ઘટનામાં ૧૪ આરોપીઓ સામે નામ જોગ અને ૨૦ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરીયાદ દાખલ થઈ હતી જેમાં મુખ્ય આરોપી સલમાન મલેક ઉર્ફે બૂચિયો છેલા ત્રણ મહિના થી નાસતો ફરતો હતો છેલે ગુજરત હાઇકોર્ટ માં આગોતરા મુકયા ની માહિતી સાપડી રહી છે આ આગોતરા જામીન હાઈકોર્ટે નહિ આપતા તે પોલિસ સ્ટેશન માં હાજર થતાં પોલિશ તેની ધરપકડ કરી હતી અને કાયદેસર ની કાયૅવાહી કરી છેજેમાં પાદરા પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માંગતા ૭દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
અંબાજી મંદિર પાસે શુક્રવારની ઈદની સાંજે ઝલુશ નિકળ્યું હતુ કેટલાક મુસ્લીમ યુવાનોએ હિન્દુ યુવાનોએ ઘેરી લઈને જેમાં ઉશ્કેરને જનક ટિપ્પણી કરી લઘુમતી સમાજના યુવક દ્વારા કપડાં કાઢી આ ભદ્ર વર્તન કરી જાતી અને ધર્મ વિરુદ્ધ ઉચ્ચારી ધાર્મિક લાગણી દુભાવી હતી તેમજ યુવાનોને ગડદા પાટું નો માર મારી કપડા ફાડી નાખી ગળામાં પહેરેલ સોનાની એક ચેન લૂંટી લીધી હતી જેમાં ૧૪સામે નામ જોગ ફરીયાદ કરવામાં આવી હતી અન્ય 20 જેટલા ઈસપો સામે ફરીયાદ લ્નોંધાયેલી એ બનાવને પગલે મોટી સંખ્યામાં પાદરામાં સામ સામા ટોળાં ઉમટી પડ્યા હતા અને હિંદુઓના તમામ સંગઠનો એકત્ર થઈ આ આરોપીઓ વિરુદ્ધ રજૂઆતો કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી જેમાં મુખ્ય સૂત્રધાર સલમાન ઉર્ફે સલમાન મલેક નાસતો ફરતો હતો અને જેમાં તેને છેલ્લે હાઇકોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા આ આગોતરા રદ થતા અંતે છેવટે એને પાદરા પોલીસ સ્ટેશનમાં સરણ લીધું હતું જેમાં પોલીસે મોડી રાતે ધરપકડ કરી હતી આમ આ સમગ્ર બનાવવાનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી સલમાન મલેક ઉર્ફે બુચીયો ત્રણ મહિના પછી પાદરામાં થયેલા કોમી અશાંતિ નાં બનાવમાં મુખ્ય સૂત્રધાર ની ધરપકડ થઈ છે હજી અન્ય ૨૦અજાણ્યા આરોપીઓની ધરપકડ પોલિશ હજી સુધી કરી શકી નથી ત્યારે અનેક સવાલો પોલિસ સામે થઈ રહયાં છે શુ પોલિસ અસમાજિક તત્વોથી ડરી રહી છે કે આવા તત્વોને છાવરી રહી છે તેવા સવાલો પ્રજા કરી રહી છે.