ગોપાલ ચાવડા પાદરા
મૂજપુર બ્રિજ ખાતે જિલ્લા એલસીબી પોલીસ અને sog નાં સયુંકત તપાસ અભિયાન માં 40હજાર નો દારૂ સાથે રોકડ 40લાખ ઝડપાયા
______________
કૂલ મુદ્દામાલ 63 લાખ 5 હજાર નો અંદાજીત ઝડપી પાડયો હતો
_____________
3આરોપી ની ધરપકડ
કરવામા આવી
_______________
વડોદરા જીલ્લાના અને આણંદ જીલ્લા ને જોડતા મુજપૂર બ્રિજ ખાતે ગઈકાલે 5 મોડી રાત્રે જીલ્લા એલસીબી પોલીસ અને sog સયુંકત વાહન ચેકીંગ દરમિયાન એક ટ્રક મહારાષ્ટ્ર તરફ થી બોરસદ તરફ જઈ રહી હતી જેના વગર પરમીટ નો ઈંગ્લીશ દારૂ નંગ 36જેની કીમત 40, 130નો ઝડપાયો હતો જેના વધું તલાશી લેતા રોકડ 40લાખ ના રૂપિયાના બંડલો ઝડપાયા હતાં આમ દારૂની તપાસ માં બે નંબરી હિસાબ વગરના રૂપિયાનો જથ્થો ઝપાયો હતો જેમાં અન્ય મુદ્દામાલ માં ૧૦લાખની ટ્રક મોબાઈલ 20હજાર, અંગ ઝડતી ૨૫હજાર
ટ્રકમાં લોખંડની એંગ્લો 11લાખ 86 હજાર 860 છૂટી બીડી 33000મળી કૂલ 63લાખ હજાર, 990રૂપિયાનો કુલ મુદ્દામાલ સહિટ 3 આરોપી ઝડપી પાડી પાદરા પોલિસ ને સોંપ્યો હતો આમ 31 ફસ્ટપહેલા દારૂ ગુસાડવાના પ્રયતનોને પોલિસે નિષ્ફળ કરી રહી છે જેમા દારૂનો જથ્થો મોકલનાર સરદાર મહારાષ્ટ્ર નો વરણગામ, જલગાંવ નો છે નામનો જેના નામ સરનામા ખબર નથી પડી જ્યારે મંગાવનાર રમેશ ઊર્ફે રામુ ડાહ્યા ભાઈ પટેલ, રહે દંતાલી પેટલાદ ને ઝડપી પાડવાના ચક્રો ગતિ માંન કર્યાં છે જેમા આ કાર્યવાહી કરનાર એમ બી જાડેજા psi, તથા એલસીબી મુકેશ પાચાભાઈ ફરિયાદ નાં આધારે ગુનો નોંધી વધુ તપાસ
શરુ કરી છે