Breaking News

પાદરા શાસ્ત્રી પોળ થી થી સતત ૨૪ માં વર્ષે પાવાગઢ પગપાળા સંઘ નુ પ્રસ્થાન

ગોપાલ ચાવડા
પાદરા
___________________
પાદરા શાસ્ત્રી પોળ થી થી સતત ૨૪ માં વર્ષે પાવાગઢ પગપાળા સંઘ નુ પ્રસ્થાન
______________
૨૦૦ શ્રધ્ધાળુઓ શાસ્ત્રી પોળ થી રથ લઈને શોભા યાત્રા દવારા નગર નાં મુખ્ય માર્ગો ઉપર ધામધૂમ થી વાજતે ગાજતે નીકળ્યા
____________
પાદરા નાં શાસ્ત્રી પોળ યુવક મંડળ દ્રારા સતત ૨૪માં વર્ષે પગપાળા સંઘ નુ પ્રસ્થાન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું જેને
ધારા સભ્ય ચૈતન્ય સિંહ ઝાલા યે આરતી કરી વિદાય આપી હતી
પાદરા નાં શાસ્ત્રી પોળ દવારા સતત ૨૪માં વર્ષે પગપાળા સંઘ નુ પ્રસ્થાન થયું હતું જે શનિવારે બપોરે ૩કલાકે શારદા હાઇસ્કૂલ નજીક દેવેન્દ્ર પટેલ ના ઘરેથીત ડીજેના તાલે વાજતે ગાજતે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માથે રજવાડી સાફા બાંધી નીકળ્યા હતાં જ્યાં શાસ્ત્રી પોળે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે માતાજીની આરતી ઉતારીને રથને ખેંચીને સંઘ નુ પ્રસ્થાન કરાવ્યું હતું
જે નગરના મુખ્ય માર્ગો ઉપર થી નીકળીને ગોવિંદપૂરા મહાકાળી મંદિર પહોંચી મહા પ્રસાદી લઈને
વહેલી સવારે પાવાગઢ તરફ઼,૨૦૦ શ્રધ્ધાળુઓ નીકળ્યા હતાં અને બે દીવસ બાદ પાવાગઢ માતાજીના મંદિરે દવજા ચડાવશે

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *