પાદરા ગોપાળ ચાવડા
____________
પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજની, ૧૨૫ મી જન્મ જયંતી પ્રસંગે ૬ દીવસ ની પારાયન સંપન થઈ
______________૧૨૫ થી વધું શ્રધ્ધાળુઓ શ્રી ગુરૂ લીલામૃત નુ સમૂહ માં પરાયણ અનેક વિદ્વાનોના માર્ગદર્શન માં કરવામાં આવ્યું હતું
પાદરામાં નાંદેરાશેરી ખાતે આવેલ શ્રી રંગ પાવડિયો મંદિર ખાતે શ્રી રંગ અવધૂત મંડલ દ્રારા પૂ મહારાજ ની ૧૨૫ મી જન્મજયંતિ નિમિતે શ્રીગુરૂ લિલામૃત ગ્રંથ નું પરાયણ ૧૨૫ જોડા બેસીને કર્યા હતા તે દરમિયાન રોજ સાંજે ૫ કલાકે અલગ વિષયોને લઈને વિદ્વાન વ્યક્તિઓ પ્રવચન આપી માર્ગદર્શન આપ્યું હતું જેમાં પૂર્ણાહુતિ પ્રસંગે રામસ્નેહી સંપ્રદાય ના વિદ્વાન સંત પૂ રામપ્રશાદ મહારાજજીએ
પોતાની વાણીમાં ગુરુ મહિમા સમજાવ્યો હતો ગુરુએ શિષ્યને પોટનીત તપ નું તેજ અર્પણ કરી દે છે શિષ્ય ને પરંતુ શિષ્ય ગુરુને શું આપી શકે ફક્ત સેવા અને ભક્તિ જ આપી શકે
મોટી સંખ્યામાં અવધુત પરિવારના ભક્તો પૂર્ણાહુતિ હાજર રહ્યા હતાં
સંસ્કૃત વિદ્યાલય નાં ઓઝા સાહેબે મનનીય પ્રવર્ચન છેલે આપ્યું હતુ. આરતી અને પ્રસાદ બાદ પરાયણ નો કાર્યક્ર્મ પૂર્ણ થયો હતો જે રવિવારે હોમાત્મક યજ્ઞ યોજાશે સમગ્ર કાર્યક્રમને શ્રી રંગ અવધૂત પાવડી મંદિર નાં ઉપેન્દ્રભાઈ નાં માર્ગદર્શન માં સંપન થયો હતો