પાદરા, ગોપાલ ચાવડા
_____________પાદરા નગર પાલિકા દ્વારા. ખાત મુહુર્ત અને લોકાર્પણ ના કાર્યક્રમો ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના હસ્તે કરવામા આવ્યાં
______________
શારદા હાઇસ્કૂલ થી ઘાયજ રેલવે ફાટક સૂધી વરસાદી ગટર અને કંટીયારા તલાવ પાસે પંપીંગ સ્ટેશન નું ખાત મુહુર્ત ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરાયું
______
સયાજી સર્કલ નું નવીની કરણ નુ લોકાર્પણ કરવામાં આવ્યું
____________
પાદરા નગર પાલિકા દ્વારા શારદા હાઇસ્કૂલ થી રેલવે સ્ટેશન સૂધી વરસાદી ગટર ફેઝ _૩ અને કટિયારા પાસે ગટર નું પંપીંગ સ્ટેશન નુ ખાત મુહૂર્ત શનિવારે ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના હસ્તે કરવામા આવ્યું હતુ
જે ઘાયજ રોડ ભાથીજી મહારાજ ના મંદિરે પુજા કરિને ખાત મુહૂર્ત પાલિકાના સભ્યો અને ભાજપ કાર્યકર્તાઓ પાલિકાના કર્મચારીઓ ની ઉપસ્થિતિ માં સ્વર્ણીમ જયંતિ મુખ્ય મંત્રી સહેરી વિકાસ યોજના વર્ષ 2021_૨૦૨૨ની ગ્રાન્ટ માંથી આ વિકાસ નાં કામો થશે
જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી સહેરિ વિકાસ યોજના વર્ષ 2019_૨૦૨૦/૨૦૨૦, ૨૧ની ગ્રાન્ટ માંથી બનેલ સયાજી સર્કલ નુ લોકાર્પણ યોજાયુ હતુ આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ મયુર સિહ ઝાલા, કારોબારી ચેરમેન નયન ભાવસાર, સચિન ગાંધી, પ્રમુખ કૌશિક પટેલ, સંજય પટેલ, રાકેશ પટેલ, પ્રજ્ઞેશ સાહ, આર એફ પરમાર, પાલિકા સદસ્ય તેજેન્દ્ર ગોહિલ,મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
આમ આ વિકાસના કામો થતાં લોકોમાં આનંદ છવાયો હતો