ગોપાલ ચાવડા
પાદરા
_______
વડોદરા જીલ્લા sp રોહન આનંદ એ પાદરા પોલીસ સ્ટેશન ની ઇન્સ્પેકસન મુલાકાત લીધી
_______
દફ્તર , ગુના રજીસ્ટર, ઓફિસ, સહિત વિવિધ વિભાગોની જાણકારી લીધી
____________
પોલિશ કર્મીઓ ની સમસ્યાઓ ની જાણકારી લીધી
_______________
પાદરા માં જીલ્લા એસપી રોહન આનંદ
એ બુધવારે સવારે વાર્ષિક ઇનસ્પેક્સન મુલાકાત લીધી હતી અને પરેડ સહિત વિવિધ કામગીરી, દફ્તર, ગુના રજીસ્ટાર , ઓફિસ કામગીરી , ગુના પડતર,
સહિત કામગીરી તપાસી હતી અને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હતું
પાદરા પોલીસ સ્ટેશન માં બુધવારે સવારે જીલ્લા પોલિશ મહાનિર્દેશક રોહન આનંદે વાર્ષીક ઇન્સ્પેકસન મુલાકાત અર્થે
પધાર્યા હતાં
જેમાં પ્રથમ ગાર્ડ ઓફ ઓનર પાદરા પીઆઈ દ્રારા આપવામાં આવ્યું હતુ
ત્યાર બાદ તમામ કામગીરી શરૂ થઈ હતી જેમા પેન્ડિંગ
કેશો દફતર ચકાસણી , ગૂના રજીસ્ટર, તથા પોલીસ કર્મીઓને પડતી મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી
_______