ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં હવે ધરે ધરે ગેસ પાઈપ લાઈન થી રાધન ગેસ પહેચશે
ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા એ 10.75કરોડ નાખર્ચે ગુજરાત સરકાર ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઘરેલું ગેસ પાઈપ લાઈન નુ ખાતમુહૂર્ત કર્યું
=====
ગોવિંદપૂરા તલાવ પણ 5.28 કરોડ ના ખર્ચે સુશોભિત થશે તેનું ખાતમહુરત કરવામાં આવ્યું
=======
પાદરા નગર નો વર્ષો જૂનો પ્રશ્ન ધરે ધરે પાઈપ લાઈન થી રાંધણ ગેસ પહોંચશે તે હવે દૂર નથી
શુક્રવાર ના રોજ સાંજે 6ક્લાકે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં હસ્તે ગેસ પાઇપ લાઈનનું ખાતમહુરત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્રારા 10.75કરોડના ખર્ચે આ મહત્વાકાશિ પ્રોજેક્ટ પૂર્ણ થશે આ પ્રોજેક્ટ દ્વારા લોકોએ પડતી મુશ્કેલી ગેસ ખલાસ થઈ જવો , મોંઘો ભાવ , સુરક્ષિત વ્યવસ્થા ને કારણે લોકોમાં આનંદ છવાયો હતો પાઇપ લાઈન દ્વારા ગુજરાતના એનેક તાલુકાઓમાં ગેસ સુવિધા વર્ષો પહેલાં થઈ ગઈ હતી પરંતુ પાદરામાં રાજકીય કારણો સર અટવાયેલી હતી જે હવે માર્ગ મોકળો થતાં સરકારની ગ્રાન્ટ દ્વારા આ પ્રોજેક્ટ દ્વારા ધરે ધરે રાંધણ ગેસ ની સગવડતા મળશે જ્યારે ગોવિંદ પૂરા તલાવ નુ બ્યુટી ફિકેસન નુ ખાતમહુરત પણ નગર પાલિકાના પ્રમુખ ની ટીમ
દ્વારા 5.28 કરોડ ના ખર્ચ થશે જે આગળ ઉમેરાશે આમ બે મોટા પ્રોજેક્ટ નું ખાત મુહુર્ત થતાં પ્રજામાં આનદ છવાયો હતો આ પ્રસંગ પાલિકા ચૂંટાયેલા સભ્યોભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં