પાદરા
ગોપાલ ચાવડા
=====
પાદરા ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં સન્માન નો કાર્યક્રમ યોજ્યો
=============
મોટી સંખ્યામાં વેપારીઓ આગેવાનો, અને ભાઈ બહેન પરિજનો હાજર રહ્યા
==============
પાદરામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલનકાર્યક્રમ
અને ભાજપ નાં યુંવા ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા નાં સન્માન નો કાર્યક્ર્મ મંદિરના પટાંગમાં માં યોજાયો હતો જેમા ધારાસભ્યસહીત સંતરામ મંદિર ના મહંત પૂ મોહનદાસ મહારાજ નગર પાલિકા પ્રમુખ મયુર દવજ, સિહ ઝાલા
સરદાર માર્કેટ નાં સચિન ગાંધી , મુકેશ ભાઈ ઠક્કર, ટ્રસ્ટી સૂર્યકાંત ભાઈ ચોકસી ટ્રસ્ટી સુરેશ ભાઇ ઠકકર ટ્રસ્ટી, બાબુભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી, હોમગાર્ડ કમાન્ડર ગૌરાંગ જોશી, જીગર ભાઈ પંડ્યા, આરએસએસ,,ગાયત્રી પરિવાર બોરસદ નાં દરજી બહેન સુરેશ ભાઇ ભાવસાર વડોદરા,, ગાયત્રી પરિવાર, પીઆઇ kj ઝાલા , ભાજપ પ્રમુખ કૌશિક પટેલ, નયન ભાવસાર કારોબારી ચેરમેન, સહીત દાતાઓ , આમંત્રિતો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે સંતરામ મંદિરના પૂ મોહનદાસજે ગૌ ,ગીતા ,ગંગા,અને ગાયત્રી માતા નુંઆધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતુ અને ધારાસભ્યને આશીર્વાદ આપીને સમાજ માટે દેશ માટે સતત સેવા કરશો તેવા આશીર્વાદ આપ્યા હતાં, ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલાએ ઉપસ્થિત કાર્યકરો અને ગાયત્રી પરિવાર નો આભાર માન્યો હતો અને નગર અને તાલુકા માટે કયા કામો પ્રગતિમાં મૂક્યા છે તેની માહિતી આપી હતાં પ્રજા માટે 24કલાક કામ કરતો રહીશ ફરિયાદ નહિ આવવા દઉં , તેમ જણાવી હૈયા ધારણા આપી હતી જયારે ગાયત્રી પરિવાર નાં બહેન શ્રી મતી જ્યોતિકા બહેન દરજીએ ગાયત્રી મંત્ર , પૂ ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્ય જી દ્રારા લિખિત પુસ્તકો અને દેવ સંસ્કૃતિ નું નિર્માણ માટે યુગશક્તી ગાયત્રી પરિવાર નુ કાર્ય નો ચિતાર અને મહત્વ સમજાવ્યું હતુ આ પ્રસંગે ધારાસભ્યશ્રી ચૈતન્ય સિહ ઝાલા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ,દાતાઓનું સન્માન , મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું
સ્ટેજ સંચાલન ગોપાલ ચાવડાએ કર્યું હતુ આભાર શ્રી જયંતીભાઈ કાછીયાયે કર્યું હતુ
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટ નાં મંત્રી જીજ્ઞેશ ભાઈ ચોકસી રાતદિવસ મહેનત કરી હતી તેમની સાથે વીઠલ ચાવડાએ હરકિશન મહેતા ,,બાબુ ભાઈ પટેલ , ભૂપેન્દ્ર પટેલ
સહીત ગાયત્રી પરિજનો 15 દીવસ થી સફળતા માટે કામે લાગ્યા હતાં