પાદરા અશોક ફિટનેસ નો વાર્ષિક ઉત્સવ 5વર્ષ પૂર્ણ કરી 6વર્ષ માં પ્રવેશ કાર્યક્રમમાં વિશેષ મહાનુભવો ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં સુંદર પરિણામ આપનાર 10થી વધુ મેમ્બરો નું સન્માન કરાયું
મહેમાનોનો ખૂબ આભાર પધારીને સહુને પ્રોત્સાહિત કર્યા ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરી ગોલ્ડ પદ્ધતિને સહુને આનંદિત કર્યા યોગાચાર્ય દુષ્યંત મોદી સાહેબે સહુને ખુબજ પ્રભાવિત કર્યા પીઆઈ પરમાર સાહેબના નિખાલસ સ્વભાવ થી સહુને ભરોષો આપ્યો![]()
![]()
![]()
![]()
![]()
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …