ગોપાલ ચાવડા પાદરા
___________
પાદરા નગર પાલિકા
ની સામાન્ય સભા મળી તમામ કામો સર્વાનુમતે મંજૂર
____________
કૂલ ૨૨કામો એજન્ડા અને બાકીના ચેર ઉપરના કામો સર્વાનુમતે મંજૂર કરી બેઠક પૂરી કરી હતી
______________
પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા મંગળવારે પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમ તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા
આ બેઠકમાં તમામ સભ્યો હાજર રહીને તમામ કામો ને મંજૂરી આપી હતી
જેમા જાદુગર નાં કોન્ટ્રાક્ટ થી રોજનું ૫૦૦૦ રૂપિયાનું ભાડું નક્કી કરિને શો માટે બે મહિના માટે આપવાનું ઠરાવ્યું હતુ