પાદરામાં યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજ્યો
=========
પ્રદેશ યુવા ભાજપ નાં પ્રમૂખ ડૉ પ્રશાંત કોરાટ નાં હસ્તે શિબિર નો પ્રારંભ થયો
============
પાદરામાં યુવા ભાજપ દ્વારા રાષ્ટ્ર નાયક સુભાષ ચંદ્ર બોઝ ની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ ડૉ પ્રશાંત કોરાટ વિશેષ હાજર રહી રક્તદાન શિબિર નો પ્રારંભ પાદરા નગર મા મધર સ્કૂલ માં સવારે કરાયો હતો જેમા શહેર પ્રમુખ કૌશિક પટેલ, પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા યુવા ભાજપ જિલ્લા મંત્રીશ્રીજી ઠકકર શહેર પ્રમુખ, કરણસિંહ, પાલિકા સદ્સ્યો હાજર રહ્યાં હતાં જયારે તાલુકામાં ચોકારી, નરસિંહ પૂરા,વનછરા, મુકામે ઇન્દુ બેંક નાં સહયોગ થી રકતદાન શિબીર યોજ્યો હતો
જેમા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ જિલ્લા યુવા પ્રભારી ધ્યાન દેશમુખ, લાલજી પઢિયાર, લિગલ શેલ સૈલેશ પઢિયાર, યુવા ભાજપ પ્રમુખ મૌલિક સિહ ગોહિલ વગેરે હાજર રહીને કુલ 121થી વધુ રકતદાન બોટલ એકત્ર થયું હતુ અને કાર્યક્રમ સફળ થશે