પાદરા ગોપાલ ચાવડા
=====
પાદરા ના મુવાલ ગામ ખાતે આવેલ જાનકી વલ્લભ આર્ટસ એન્ડ એમ સી પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો
પાદરાના મુવાલ ગામ ખાતે આવેલી જાનકી વલ્લભ આર્ટસ એન્ડ એમ સી પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઇનામ વિતરણ અને વિદ્યાર્થીઓ સાથે શુભેચ્છા સમારંભ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો 800 ઉપરાંત વિદ્યાર્થીઓ ની સંખ્યા ધરાવતી આ કોલેજ છે જે પાદરા તાલુકામાં શૈક્ષણિક યજ્ઞ ચલાવે છે આ કોલેજના અનેક વિદ્યાર્થીઓ વિવિધ હોદ્દાઓ પર પણ પહોંચ્યા છે આ વિદ્યાર્થીઓ આ કોલેજની ઓળખ એ છે કે અહીંયા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ,એમ કોમ સુધીનું અભ્યાસ કરે છે આ કાર્યક્રમમાં પાદરા તાલુકા વિદ્યા વિકાસ મંડળના ટ્રસ્ટી રમેશભાઈ પટેલ ઉપ-પ્રમુખ પ્રવીણ સિંધા સેક્રેટરી અસિતભાઈ કોલેજના આચાર્ય સાહેબ એન જી ગોહિલ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેલા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં મહાનુભવોના હસ્તે વિદ્યાર્થીઓને ઈનમ વિતરણ કરવામાં આવ્યું હતું……