પાદરા ગોપાલ ચાવડા
=========
દૂધવાળા ગામના સરપંચ ઉત્તમ પટેલ અને ગામના અગ્રગણ્ય નગીન ભાઈ પટેલ વચ્ચે નો સ્ફોટક સંવાદ, નો ઓડિયો વાયરલ
==============
નગીન ભાઈ પટેલ આગળ, આરોપી ઉત્તમ પટેલ આ કેસ પતાવવાં કરગરે છે ફરિયાદ નાં કરશો, આટલી વખત જવાદો
=============
ફરી જે કહેશો તે કરીશ
આ વખત કશું નાં કરશો
=ઉત્તમ પટેલ સરપંચ દુધવાળા
——————–+
તે અનેક છોકરીઓની દશા બેસાડી છે તેવુ, નગીન ભાઈ પટેલે ઉત્તમ ને મોઢે કીધુ છતાં તે વાત નો કોઈ બચાવ નથી કરી શકતો ,
_________________
સમગ્ર તાલુકામા સનસનાટી ઓડિયો ક્લિપ વાયરલ થતા
______________