==
પાદરા ગોપાલ ચાવડા
====
પાદરા નું અંબાજી તળાવ રાત્રે અંધારા ઉલેચી રહયાં છે
કરોડો નાં ખર્ચે તૈયાર થયેલ તલાવ, ની લાઈટો રાત્રે બંધ રહેતા લોકો હેરાન
============
રોજ ચાલવા આવતાં , મહિલાઓ , વૃદ્ધો અંધારામાં મુશ્કેલીમાં મુકાય છે
=============
ચોમાસામાં ઝેરી જાનવર અંધારામાં કરડી જવાનો ભય
=============
અસામાજિક તત્વો અંધારાં માં ખોટા કામો કરે છે
============
પાદરામાં અંબાજી તળાવ
લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયુ છે સમગ્ર ગામના લોકો રોજ સાંજે ફરવા આવે છે , બાળકો , વૃદ્ધો,મહિલાઓ, જેમાં મોટી સંખ્યામા લોકો તલાવ ની ચારે બાજુ રાત્રે ચાલવા આવે છે
જેમાં તલાવ ની ચારે બાજુ સ્ટ્રીટ લાઈટ મુકેલી છે પરંતુ આ લાઈટો કેટલાક સમય થી બંધ થઈ ગઈ છે જેને તલાવ ની લાઈટ નો વિભાગ જે અધિકારીઓ પાશે છે તેમને આ બંધ લાઈટો ચાલુ કરવાની ચિંતા નથી .
લોકોને પડતી મૂશ્કેલી ઓ નું નિરાકરણ કરવાની પડી નથી
આ અંગે રોજ આવતાં નાગરિકો હેરાન પરેશાન છે તેવો ની માંગણી છે કે આ બંધ લાઈટો તાત્કાલિક અશર થી ચાલું થાય એને લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવામાં આવે